લિસા રેએ વોચ સ્ટોરનું ઉદઘાટન કર્યું…

બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ લિસા રેએ 29 મે, મંગળવારે બિહારના પટના શહેરમાં એક વોચ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું.