GalleryEvents હજારો આંદોલનકારી કિસાનો મુંબઈમાં… March 11, 2018 પોતાની વિવિધ માગણીઓનો સ્વીકાર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માટે મહારાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં કિસાનો નાશિકમાંથી પદયાત્રા દ્વારા 11 માર્ચ, રવિવારે મુંબઈમાં આવી પહોંચ્યા છે. આ કિસાનો આવતીકાલે, સોમવારે દક્ષિણ મુંબઈમાં વિધાનભવન ખાતે કૂચ કરી જવાના છે અને વિધાનભવનને ઘેરાવ કરવાના છે. સામ્યવાદી/માર્ક્સવાદી પક્ષોના સંચાલન હેઠળ ડાબેરી ઝોકવાળા અખિલ ભારતીય કિસાન સભા સંગઠનના નેજા હેઠળ કિસાનોએ લોન્ગ માર્ચ આંદોલન કર્યું છે. 1 of 8