Home Tags Farmers Protest

Tag: Farmers Protest

શુક્રવારે સવારે 6થી સાંજે 6 સુધી ‘ભારત-બંધ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો એમનું આંદોલન તીવ્ર બનાવવા માગે છે. માટે જ એમના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ આવતીકાલે, શુક્રવારે ભારત બંધનું...

ખેડૂતોના રેલરોકો-આંદોલનની નજીવી અસરઃ રેલવે તંત્રનો દાવો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા વર્ષે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં 84 દિવસોથી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે બપોરે 12 વાગ્યાથી 4 કલાક સુધી રેલરોકો આંદોલન...

‘ઝૂમ’ પર ટૂલકિટ-મીટિંગમાં ભાગ લીધાંનું નિકીતાએ કબૂલ...

મુંબઈઃ ખેડૂતોના આંદોલન સંબંધિત વિવાદાસ્પદ ટૂલકિટ દસ્તાવેજ કેસમાં સંડોવાયેલાં મહિલા પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા અને વકીલ નિકિતા જેકબે કબૂલ કર્યું છે કે પ્રજાસત્તાક દિન પૂર્વે 'ઝૂમ' એપ પરની એક મીટિંગ...

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ-કેસ: પર્યાવરણ-કાર્યકર્તા દિશા રવિની ધરપકડ

બેંગલુરુઃ હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતી વખતે સગીર વયનાં સ્વિડીશ પર્યાવરણ-કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એમનાં ટ્વીટ સાથે જે વિવાદાસ્પદ ટૂલકિટ રિલીઝ કરી હતી તે વિશે નોંધેલા કેસના સંબંધમાં...

કોંગ્રેસ કાર્યકરોની ધમકીઃ કંગનાની વહારે મ.પ્ર. સરકાર

ભોપાલઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત એનાં ટ્વીટ્સમાં ખેડૂતો વિરુદ્ધ કરેલી ટીકાઓ બદલ માફી નહીં માગે તો એની ‘ધાકડ’ ફિલ્મનું શૂટિંગ કરવા નહીં દેવાની મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના...

ખેડૂતો ખુશઃ ચર્ચા માટે મોદીના આમંત્રણને આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા વર્ષથી લાગુ કરેલા, પણ વિવાદાસ્પદ બની ગયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં છેલ્લા બે મહિના કરતાંય વધારે સમયથી દિલ્હીના સીમાવિસ્તારોમાં આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતો...

સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ વિશે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવશે

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરની પોપગાયિકા રિહાના અને સગીર વયની પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોનાં આંદોલનને ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યાં બાદ આ મામલે સચીન તેંડુલકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, લતા...

કાયદા-વાપસી નહીં કરો તો ગાદી-વાપસીની માગણી કરીશુંઃ...

જિંદઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે હરિયાણાના જિંદમાં આયોજિત મહાપંચાયતમાં કહ્યું હતું કે ત્રણે કૃષિ કાયદાઓને પરત ખેંચવા સિવાય ખેડૂતો માનવાના નથી. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું...

આંદોનલકારી ખેડૂતો દ્વારા 6ઠ્ઠી-ફેબ્રુઆરીએ ત્રણ-કલાકનો દેશવ્યાપી ચક્કાજામ

નવી દિલ્હીઃ ખેડૂતોના સંગઠનોએ જાહેરાત કરી છે કે તેઓ કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં જ્યાં આંદોલન કરી રહ્યાં છે તે વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવતા, પાણી અને વીજળી સપ્લાયમાં...

ટિકરી બોર્ડરે ટેન્શનઃ સ્થાનિકોના ખેડૂતો સામે દેખાવો

નવી દિલ્હીઃ કેન્દ્રના ખેડૂત કાયદાઓ વિરુદ્ધ આંદોલનનું કોન્દ્ર બની રહેલું ટિકરી બોર્ડરે હવે ટેન્શન પ્રવર્તી રહ્યું છે, કેમ કે અહીંના સ્થાનિક લોકો ખેડૂતોને અહીંથી હટાવવા માટે વિરોધ પ્રદર્શન કરી...