આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રપતિએ પ્રોજેક્ટોનું ઉદઘાટન કર્યું

 

આંધ્રપ્રદેશઃ વેલાગાપુડીમાં આંધ્રપ્રદેશ ફેબ્રેગ્રીડ, આંધ્રપ્રદેશ સર્વેલન્સ પ્રોજેક્ટ, ડ્રોન પ્રોજેક્ટ અને એફએસઓસી પ્રોજેક્ટનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદઘાટન કર્યું હતું, તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આંધ્રપ્રદેશના ગંટુરમાં ઈન્ડિયન ઈકોનોમીક એસોસિએશનની વાર્ષિક કોન્ફરન્સનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ ઉપસ્થિત રહ્યા હતા.