અમિત શાહનું અમદાવાદની ‘ગોપી રેસ્ટોરાં’માં ડિનર

કેન્દ્ર તથા ગુજરાત સહિત અનેક રાજ્યોની શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ અમદાવાદની ‘ગોપી રેસ્ટોરાં’ની ગુજરાતી થાળીના ચાહક છે. આજે પણ એમણે ‘ગોપી’માં જ ડિનર લીધું. આ તસવીર એટલા માટે યાદગાર છે કેમ કે ડિનર દરમિયાન શાહપરિવારની ત્રણ પેઢી ઉપસ્થિત રહી. અમિતભાઈ, જય તથા જયની પુત્રી.