દહેગામમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષની રેલી

દહેગામ– ગાંધીનગરની રાજગાદી સંભાળવા માટે કોંગ્રેસ પ્રચારકાર્યમાં મહેનત સારી એવી દોડતી દેખાઇ રહી છે. બે દિવસ પ્રચારકાર્ય માટે ગુજરાત આવેલા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દહેગામમાં મળેલા આવકારની આ બોલતી તસવીરો છે. આ વિસ્તારમાં ઓબીસી મતદારોનો દબદબો પરંપરાગત છે અને મોટોભાગે અહીં કોંગ્રેસ જીતતી આવી છે. ત્યારે રાહુલને મળી રહેલો આ આવકાર ચૂંટણીમાં પરિણામનો સંકેત કરી રહી હોય તેવી કોંગ્રેસીઓને આશા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]