કુપોષણ રોકવા સરકાર સતર્ક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કુપોષણ સંબંધિત સમસ્યાઓ રોકવા માટેના પ્રયાસો માટે એક ઉચ્ચસ્તરની બેઠક બોલાવી હતી.