ગાંધીનગર-રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સંકટ સર્જાયું છે ત્યારે પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક કરી તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પાણી પુરવઠાપ્રધાન પરબત પટેલ મુખ્ય સચીવ સહિત અને પાણી પુરવઠા. શહેરી વિકાસ. જળસંપતિ સહિતના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો કયાસ કાઢ્યો તે વેળાની તસવીરો…
પાણી માટે રુપાણીની બેઠક
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]