અર્થશાસ્ત્રીઓ સાથે પ્રિબજેટ બેઠક

નવી દિલ્હીમાં નાણાંપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં પ્રિબજેટ બેઠક મળી હતી. જેમાં નાણાં સચિવ હસમુખ અઢિયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ જ નાણાંપ્રધાને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરીને તેમના સૂચનો મેળવ્યાં હતાં.