Home Tags Budget

Tag: Budget

મહારાષ્ટ્ર બજેટઃ રાજ્યમાં સીએનજી સસ્તો થશે

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તથા આયોજન પ્રધાન અજિત પવારે વર્ષ 2022-23 માટે રાજ્યનું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બજેટમાં રૂ. 24,343 કરોડની...

નાણાપ્રધાને કરબોજ વગરનું, ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું

ગાંધીનગરઃ પટેલ સરકારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટેનું ચૂંટણીલક્ષી અને કરબોજ વગરનું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ચૂંટણી પૂર્વેનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં...

બજેટ-2022/23 અંગે સમાજનાં આગેવાનોનાં પ્રત્યાઘાત

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ ગઈ કાલે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ સહિત સમાજના...

‘ગિફ્ટ સિટી આઈએફએસસી માટે બજેટ પ્રોત્સાહક‘

કેન્દ્રના નાણાપ્રધાને નાણાકીય વર્ષ 2023નું રજૂ કરેલું બજેટ સમગ્ર ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે અને તે દેશના બધા વર્ગોની અપેક્ષાઓ સંતોષશે. કોવિડ-19 મહામારી અને તાજેતરમાં તેના ચાલી રહેલા ત્રીજા...

‘બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ, રોજગાર સર્જન, ડિજિટલ, સ્ટાર્ટઅપ્સ...

બજેટ સ્પેશ્યલ - જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર) બજેટ સારું છે, પરંતુ મારું નથી… આ મતલબની લાગણી ભારતનો સામાન્ય -મધ્યમ વર્ગનો નાગરિક વ્યક્ત કરે એવું વરસ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર દેશ માટે...

વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયાનું છે

નવી દિલ્હીઃ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયા (૫૨૯.૭ અબજ ડૉલર)નું છે. મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યા મુજબ હાઇવેથી લઈને...

આરોગ્ય ક્ષેત્રે ડિજિટાઇઝેશનની જાહેરાત

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં જણાવ્યા મુજબ દેશમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય પરિતંત્ર માટે એક મુક્ત મંચ તૈયાર કરવામાં આવશે. આ મંચ પર આરોગ્યસેવાઓના પ્રદાતાઓની તથા આરોગ્ય સેવાઓની...

બજેટમાં 2022-23માં શેરવેચાણનું રૂ. 65,000 કરોડ લક્ષ્ય

નવી દિલ્હીઃ નાણાપ્રધાને બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ થકી રૂ. 65,000 કરોડની આવકનું લક્ષ્ય રાખ્યું છે. જોકે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં શેરવેચાણ થકી થનારી આવકના અંદાજમાં ભારે કપાત કરતાં...

બજેટમાં મોબાઇલ, કપડાં સસ્તાં, શું મોંઘું થયું?...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણાપ્રધાને સતત બીજી વાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં 5Gનો...

કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતપોતાના...