બજેટ પૂર્વેની હલવા સેરેમની

halva__1પહેલી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે, આ બજેટની કોપી પ્રિન્ટમાં જાય તે પહેલા હલવા સેરેમની યોજાય છે. આ સેરેમની પછી બજેટના પ્રિન્ટિંગની શરૂઆત થાય છે. નવી દિલ્હીમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ તાવડીમાંથી હલવો લઈને બધાને પીરસ્યો હતો. નાણા મંત્રાલયના તમામ અધિકારીઓ અને પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.halva__2

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]