નવી દિલ્હીઃ કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન મેનકા ગાંધીએ નવી દિલ્હીમાં વિમેન્સ અચિવર્સ સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીયપ્રધાનો હરસિમરતકૌર બાદલ અને અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત હતાં. તેમણે ફર્સ્ટ લેડીઝ પર એક કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યું હતું.
ફર્સ્ટ લેડીઝઃ બૂક રીલીઝમાં મેનકા ગાંધી
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]