પશુઓને ઘાસચારો અને પાણીની સેવા

શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાથે વરિષ્ઠ સંતમંડળ છેલ્લા એક મહિનાથી વિચરણ કરી રહ્યા છે. ત્યારે ગામમાં રખડતા અને બિનવારસી ઢોર જેવા કે દુષ્કાળને કારણે છૂટા મુકાયેલા, કાઢી મુકેલા પશુઓને સ્વામિનારાયણ ગાંદીના સ્વયંસેવકો ગામડે ગામડે આવા ઢોરોને ઘાસચારો અને પાણીની સુવિધાના સેવાયજ્ઞમાં લાગેલા છે, ત્યારે તેનું નિરીક્ષણ કરવા ખુદ સ્વામીજી પધાર્યા હતા, અને તેમની સાથે ભગવતપ્રિય દાસજી સ્વામી પણ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]