Home Tags Kutch

Tag: Kutch

કચ્છમાં ભૂકંપનો તેજ આંચકોઃ 4.1ની તીવ્રતા

ભૂજઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે 4.1 તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું કે એનું કેન્દ્ર ધોળાવીરાની પાસે સ્થિત હતી. ભૂકંપ આવતાં લોકો ઘરોની...

ધોળાવીરાને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો આપ્યો

અમદાવાદઃ યૂનેસ્કો સંસ્થાએ ઘોષિત કરેલા વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ધોળાવીરા શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધોળાવીરા હડપ્પા યુગની સંસ્કૃતિ જેટલું જૂનું છે. યૂનેસ્કો સંસ્થાએ આ...

કોરી ખાડીમાં ડૂબી રહેલા છ-જવાનને બચાવી લેવાયા

અમદાવાદઃ કચ્છ જિલ્લાના રણના કળણ વિસ્તારમાં આવેલી કોરી ક્રીકમાં ચોકીપહેરો ભરી રહેલા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના છ જવાનોની બોટ ગયા રવિવારે ઊંધી વળી ગઈ હતી, પરંતુ એમને બચાવી લેવામાં...

રાજસ્થાનથી લદ્દાખ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

 નવી દિલ્હીઃ લદ્દાખમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. જોકે ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.આ સિવાય રાજસ્થાન, મેઘાલય, લેહ-લદ્દાખ...

ગીતા રબારીએ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરતાં ફરિયાદ

ભૂજઃ લોકગાયિકા ગીતા રબારી રસી વિવાદ બાદ વધુ એક વખત વિવાદમાં ફસાયાં છે. કચ્છના એક ફાર્મ હાઉસમાં લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં કોવિડ ગાઇડલાઇનના  લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા....

રાજ્યમાં બર્થડે, ડીજે-પાર્ટીના વિડિયો વાઇરલઃ નિયમોનો ભંગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે, છતાં લોકો સમજવા તૈયાર નથી. કેટલાક લોકોમાં કોરોનાનો જરાય ડર નથી. જે લોકો કોરોના રોગચાળાને લીધે ઘરે રહ્યા હોય કે સરકારી...

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડું ફૂંકાશેઃ ભારે પવન સાથે વરસાદની...

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેએ સવારથી સર્જાઈ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્ચિમ...

કચ્છના લખપત, નખત્રાણામાં કરાં સાથે કમોસમી વરસાદ

ભૂજઃ ચૈત્રમાં અષાઢ જેવો માહોલ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ધૂળની આંધી અને આકરી ગરમી વચ્ચે કચ્છના લખપત અને નખત્રાણામાં વરસાદ પડ્યો છે. લખપતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં...

ગુજરાતમાં ડ્રગ્સ જપ્તીનો કેસઃ 6-પાકિસ્તાની સામે ચાર્જશીટ

અમદાવાદઃ ગુજરાતમાં 237 કિલોગ્રામ નશીલા પદાર્થોના જથ્થો પકડાયાના એક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સાત વ્યક્તિ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. આ સાત જણમાં છ પાકિસ્તાની નાગરિક છે....

ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની મુંદ્રાથી ધરપકડ

અમદાવાદઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના IPLમાં ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મિડિયા પર તેમની પાંચ વર્ષની પુત્રીથી દુષ્કર્મ કરવાની ધમકી આપનાર શખસની...