બનાસકાંઠામાં જળ સંચય યોજના

બનાસકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનથી વહી જતા વરસાદી પાણીને રોકીને ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા કટીબદ્ધતા દર્શાવી છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-2018 અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના કુંભારડી ગામે તળાવને ઉંડુ કરાવવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]