આલ્ફ્રેડ સ્કૂલને રોશનીથી શણગારાઈ

રાજકોટઃ ભારતના વડાપ્રધાન મોદી આગામી રવિવારના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી રાજકોટ ખાતે મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યાં હતા એ નવનિર્મિત આલ્ફ્રેડ સ્કૂલને ખુલ્લી મૂકે તેવી શક્યતાઓ છે. ત્યારે આ સ્કૂલને ઝળહળ રોશનીથી શણગારવામાં આવી છે.