Home Tags Rajkot

Tag: Rajkot

કડવા-લેઉવા એક મંચ પરઃ પાટીદાર સમાજના CMની...

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે, ત્યારે રાજકીય પારો અત્યારથી જ ગરમ થવા લાગ્યો છે. આજે ખોડલધામમાં પાટીદાર સમાજનું સામાજિક મિલન રાખવામાં આવ્યું છે. લેઉઆ અને કડવા પાટીદારોના...

રાજકોટમાં એસ્પરઝિલસ ફંગસના 100થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ રાજ્યમાં કોરોના પછી મ્યુકોરમાઇકોસિસ, ગેન્ગરીન બાદ એસ્પરઝિલસ નામની ફંગસે કહેર મચાવ્યો છે. એક બાજુ બાળકોમાં MIS-C રોગ ફેલાયો છે, ત્યારે રાજકોટમાં એસ્પરઝિલસના ફંગસે માથું ઊંચક્યું છે. રાજકોટની સિવિલ...

રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં સતત વધારોઃ દવાની અછત

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ મ્યુકોરમાઇકોસિસે કહેર મચાવ્યો છે. દેશભરમાં 9000 દર્દીઓ પૈકી 2300 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માત્ર ગુજરાતમાં છે. રાજ્યમાં 2300 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સામે...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 9000માં દાખલ કરાવવાનું કૌભાંડ

રાજકોટ: દેશમાં કોરોનાના કેસોમા જેમ વધી રહ્યા છે તેમ-તેમ દેશમાં ઓક્સિજનવાળા બેડની ખેંચ વર્તાઈ રહી છે, જેમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ બાકાત નથી. જોકે કેટલીક સરકારી હોસ્પિટલોમાં દાખલ થવા...

CM વિજય રૂપાણીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ...

ગાંધીનગરઃ દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરના સેક્ટર-આઠમાં કોરોના...

રાજકોટની 13 ખાનગી શાળાઓના છાત્રો માટે ‘ઉજાસ...

રાજકોટઃ આજે વિશ્વ આખામાં હકારાત્મક કહો કે સકારાત્મક અભિગમની ચર્ચા ચાલે છે. હકારાત્મક અભિગમથી વ્યક્તિના જીવનમાં અનેક સારા પરિણામ આવ્યાના અસંખ્ય દાખલા પણ વૈશ્વિક સ્તરે પુરવાર થયા છે. વૈશ્વિક પડકાર...

રાજકોટમાં 68 પોલીસ-કર્મચારીઓ કોરોના સંક્રમિતઃ 87નાં મોત

રાજકોટઃ શહેરમાં એક બાજુ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ કોરોનાને લીધે થતા મોતોમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન-બે તરીકે...

કોરોનાના નવા 3280 કેસઃ CMના ભાઈનો પરિવાર...

અમદાવાદઃ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 3280 નવા કેસ નોંધાયા છે.  જોકે રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે.મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના  ભાઈના પરિવારના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત...

મોરબીમાં સ્વયંભૂ લોકડાઉનઃ વડોદરામાં કોરોના કેસોમાં ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા અને 26 માર્ચ પછી માત્ર સાત દિવસમાં કેસની સંખ્યામાં 77 ટકા વધારો જોવા...

સૌરાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઉછાળોઃ 329 કેસ નોંધાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે. વળી, કોરોનાને લીધે નવ દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ત્રણ લાખ...