નામદાર આગા ખાન પીએમ મોદીને મળ્યા…

શિયા ઈમામી ઈસ્માઈલી મુસ્લિમોના ધર્મગુરુ, આધ્યાત્મિક વડા અને ભારત દ્વારા ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત, નામદાર પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની આગા ખાન-ચોથા ભારત સરકારના આમંત્રણને માન આપીને ભારતની 10-દિવસની યાત્રા માટે આવ્યા છે. 21 ફેબ્રુઆરી, બુધવારે તેઓ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજ ઈમામ તરીકે આગા ખાનના નેતૃત્વની હીરક જયંતી ઉજવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]