મુંબઈ: ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. ગણેશ ચતુર્દશી આ તહેવારનો અંતિમ દિવસ છે, ગજાનંદની પૂજા-અર્ચના બાદ ભક્તો બાપ્પાને વિદાય આપે છે. મંગળવારે મુંબઈમાંગણપતિની મૂર્તિઓના વિસર્જન માટેની શોભાયાત્રાઓ શરૂ થઈ હતી.
(તમામ તસવીરો: દીપક ધૂરી)