Home Tags Ganesh festival

Tag: Ganesh festival

મીરા-ભાયંદરમાં ચોપાટી, તળાવોમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ગણેશોત્સવ નિમિત્તે વિસ્તારના ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા...

વિઘ્નહર્તાના ઉત્સવને ગણતરીના દિવસો પણ મૂર્તિકારોના માથે...

અમદાવાદ- અમદાવાદના હોલીવૂડ નામે પ્રખ્યાત ગુલબાઇ ટેકરા પરથી પસાર થાઓ તો આ વર્ષે ગણેશની મૂર્તિઓની સંખ્યા ઓછી જોવા મળેશે. કારણ, ગુલબાઇ ટેકરામાંથી પસાર થતાં તમામ માર્ગો પર મૂર્તિ બનાવતાં...