સોનાલી બેન્દ્રેનું ફોટોશૂટ…

0
6574
કેન્સરની ભયાનક બીમારીમાંથી સાજાં થઈ ગયેલા બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ મુંબઈમાં 'વોગ BFF સીઝન-3' શોમાં હાજરી આપી હતી અને એક ફોટોશૂટ કરાવ્યું હતું. બેન્દ્રેએ એમની સહેલીઓ - સુઝેન ખાન, ગાયત્રી જોશી અને નેહા ધુપિયા સાથે પડાવેલી તસવીરો એમનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.