કંગના લાગે છે સુપર હોટ…

0
724
બોલીવૂડની બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી કંગના રણૌતે હાલમાં જ એક મેગેઝિનના ફોટોશૂટ વખતે જુદા જુદા પોઝ આપ્યાં હતાં. લેટેસ્ટ ફોટોશૂટમાં એ સુપર હોટ દેખાય છે.