Home Tags Kangana Ranaut

Tag: Kangana Ranaut

રજનીકાંત ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી સમ્માનિત

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને આજે અહીં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત...

કંગનાએ જાવેદ અખ્તર સામે વળતો કોર્ટ-કેસ કર્યો

મુંબઈઃ બોલીવુડના ગીતકાર, કવિ જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસના સંબંધમાં અભિનેત્રી કંગના રણોત આજે અહીં અંધેરીમાંની કોર્ટમાં સુનાવણી વખતે હાજર થઈ હતી. તેણે એનાં એડવોકેટ મારફત કોર્ટને જણાવ્યું કે...

અખ્તરના કેસને-પડકારતી કંગનાની અરજી હાઈકોર્ટે નકારી કાઢી

મુંબઈઃ બોલીવુડ ગીતકાર, પટકથાલેખક જાવેદ અખ્તરે નોંધાવેલા માનહાનિના કેસ વિરુદ્ધ અભિનેત્રી કંગના રણોતે નોંધાવેલી અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. અખ્તરે એવો આરોપ મૂક્યો છે કે કંગનાએ ગયા...

કુન્દ્રાને બહાને કંગનાએ ફરી બોલીવૂડ પર નિશાન...

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા અને OTT એપ્લિકેશન પર અપલોડ કરવાના આરોપસર મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે રાજ કુંદ્રાના...

‘ઈમર્જન્સી’માં કંગના બનશે ઈન્દિરા ગાંધી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આગામી બાયોપિક ફિલ્મ 'ઈમર્જન્સી' માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનાં જીવન પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન...

કંગનાએ પહેલી જ વાર સુવર્ણમંદિરમાં દર્શન કર્યા

અમૃતસરઃ બોલીવુડ અભિનેત્રી અને હાલમાં જ મુંબઈમાં કોરોનાવાઈરસ બીમારીમાંથી સાજી થયેલી કંગના રણોતે આજે અહીં શીખ સમુદાયના આસ્થાસ્થળ સુવર્ણમંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. કંગનાએ તેનાં પરિવારજનો સાથે આ મંદિરની...

માતા પાસે માથામાં તેલનું માલીશ કરાવવાનો આનંદ...

મુંબઈ એરપોર્ટ પરથી રવાના થતી કંગના. ઓરેન્જ કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ખૂબ સુંદર દેખાતી હતી.

બોલ બોલ કરવાથી બૉક્સ ઑફિસ છલકાઈ જાય?

એ ફરી પાછી ન્યુઝમાં છે. એ એટલે કંગના રણોટ. કંગના માટે એવું કહેવાય છે કે “કાં લડ કાં લડનારો દે” એ કહેવત એના પરથી જ પડી છે. હવે તો સોશિયલ મિડિયા પર...

‘કંગના તો સ્ટેન્ડઅપ કોમેડિયન મહિલા છે’: કરણ

નવી દિલ્હીઃ ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ના એક્ટર કરણ પટેલ સોશિયલ મિડિયામાં સતત સક્રિય રહે છે. તેણે બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતના ઓક્સિજનવાળા ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી છે. એ ટ્વીટ...

કંગનાનું ટ્વિટર એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ

મુંબઈઃ ટ્વિટર કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટરના નિયમોનું સતત ઉલ્લંઘન કરાતાં એને કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં...