સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ લાઈટિંગ બાદનો અદ્દભુત નજારો…

0
1896
જય સરદાર, જય ગુજરાતઃ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો રાતના સમયે લાઈટિંગ બાદનો અદ્દભુત નજારો. ભારતના ‘લોહપુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાની ભવ્યતા… 31 ઓક્ટોબરે આ પ્રતિમાનું ઉદઘાટન થવાનું છે.