Home Tags STATUE OF UNITY

Tag: STATUE OF UNITY

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 28-31 ઓક્ટોબરે ખુલ્લું રહેશે

ગાંધીનગરઃ કેવડિયા ખાતે સરદાર પટેલનું સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબરના દિવસો દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે આજે આ ખુલાસો...

વિસ્ટાડોમ કોચવાળી કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ…

કેવડિયા સ્ટેશન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારકથી પાંચ-છ કિલોમીટર દૂર આવેલું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું.

કેવડિયામાંથી 8-ટ્રેન શરૂઃ ‘સ્ટેચ્યુ-ઓફ-યુનિટી’ જવાનું આસાન બન્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નગરસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ને જોડતી આઠ ટ્રેનોને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી...

કેવડિયાનો ‘જંગલ સફારી પાર્ક’: જ્યાં અનેક ‘મોગલી’...

કેવડિયાના ‘મોગલી’ ! જંગલ સફારી પાર્કમાં રહેલા પશુપક્ષીઓના પરિવારજન બની જતા આદિવાસી યુવાનો **** જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત...

સી પ્લેન સર્વિસ 27-ડિસેમ્બરથી ફરી શરૂ થશે

અમદાવાદઃ એરલાઇન્સની અગ્રણી કંપની સ્પાઇસજેટે કહ્યું હતું કે સી પ્લેનની સેવા ફરીથી 27 ડિસેમ્બરથી શરૂ થશે, એને કામચલાઉ રીતે એરક્રાફ્ટની જાળવણી માટે સ્થગિત કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં એરસાઇન્સ કંપનીએ...

સી-પ્લેન સેવાઃ દેશમાં 14 વોટર એરોડ્રોમ બનાવાશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીકના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક અને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવાને સફળતાપૂર્વક શરૂ કરાવી તે પછી સરકાર...

મોદી બે-દિવસ ગુજરાતમાંઃ 17 યોજનાઓનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન મોદી સવારે 9.30 કલાકથી 10 કલાકની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ...

સી પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર

અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી વાસણા તરફ જતા રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ પર સી પ્લેન ઉતારવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વખતે તેઓ કેવડિયાથી...

‘સ્ટેચ્યુ ઓફ યુનિટીને’ પ્રવાસીઓ માટે પુન: ખુલ્લું...

રાજપીપળાઃ  નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં આવેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા સાથે આજથી પુન:ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરની આસપાસના રિવર રાફ્ટિંગ, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન,...

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું રક્ષણ 272 CISF જવાનો...

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ સ્મારક-પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના રક્ષણ માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સ (CISF)ના જવાનોને તૈનાત કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી...