બેડમિન્ટન કોર્ટની બહાર પી.વી. સિંધુનો અલગ ઠસ્સો

ઓલિમ્પિક ગેમ્સમાં રજત અને કાંસ્ય એમ બે મેડલ જીતનાર હૈદરાબાદનિવાસી બેડમિન્ટન સ્ટાર પુસર્લા વેંકટ સિંધુ બેડમિન્ટનની કોર્ટ ઉપર તો એકદમ આક્રમકતાથી રમતી જોવા મળી છે. પરંતુ રમતની કોર્ટ પરથી થોડોક સમય અંગત જીવન માટે કાઢીને તેણે સ્ટાઈલિશ વસ્ત્રોમાં કેટલીક તસવીરો પડાવી છે જે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. કોર્પોરેટ લુકથી લઈને મિની સ્કર્ટ પોઝમાં સિંધુ ખૂબ સુંદર દેખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]