‘પતિ પત્ની ઔર વોહ’ની રીમેકનું શૂટિંગ શરૂ…

૧૯૭૮માં સંજીવ કુમાર, વિદ્યા સિન્હા, રંજીતા અભિનીત આવેલી ફિલ્મ 'પતિ પત્ની ઔર વોહ'ની રીમેક આ જ નામ સાથે આવી રહી છે. એનું શૂટિંગ 4 ફેબ્રુઆરી, સોમવારથી મુંબઈમાં શરૂ થયું છે. નવી ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર, અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોએ ક્લેપ આપી હતી. એ પ્રસંગે ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શક તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.