બ્લેક ગાઉનઃ કરીનાનો કિલિંગ લુક…

મુંબઈમાં લેક્મે ફેશન વીક ફેશન શોનાં 3 ફેબ્રુઆરી, રવિવારે આખરી દિવસે બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાન જાણીતા ફેશન ડિઝાઈનર્સ શાંતનૂ-નિખિલ માટે શો સ્ટોપર બની હતી. કરીના કાળા રંગનાં અને ઓફ્ફ-શોલ્ડર કોર્સેટ ગાઉનમાં સજ્જ થઈને રેમ્પ પર હાજર થઈ હતી અને છવાઈ ગઈ હતી. આ ગાઉનની વિશેષતા એ હતી કે તે હાઈ સાઈડ સ્લિટ હતો. કરીનાએ માથાનાં વાળની પોનીટેલ રાખી હતી અને ડીપ રેડ લિપસ્ટિક લુકમાં એ દરેક એન્ગલથી સુંદર દેખાતી હતી. કરીનાનાં આ ડ્રેસમાં લેધર બેલ્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો. એને લીધે કરીના સેક્સી લાગતી હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]