જાકાર્તા ફેશન વીક…

ઈન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં ચાલી રહેલા જાકાર્તા ફેશન વીક ફેશન શૉમાં પૌલીના કેટરીના, લુલુ લુત્ફી સહિત અનેક જાણીતા આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રોમાં સજ્જ થઈને મોડેલોએ રેમ્પ-વોક કર્યું હતું.