કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં ભારતની સુંદરીઓ…

આ વખતના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કરવાનું બહુમાન ભારતની કેટલીક અભિનેત્રીઓને મળ્યું હતું. એમાં ઐશ્વર્યા રાય-બચ્ચન, ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો સમાવેશ થાય છે. દીપિકા પદુકોણે રેડ કાર્પેટ પર વોક કરવાનું બહુમાન મેળવવા ઉપરાંત ફિલ્મોત્સવ-2022માં જ્યૂરી સભ્ય તરીકે સ્થાન મેળવવાની સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી.

ઐશ્વર્યા રાય-બચ્ચન

ઉર્વશી રાઉતેલા

કોમલ ઠક્કર

કોમલ ઠક્કર

હિના ખાન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]