GalleryFashion & Entertainment ગણેશ આચાર્યના ડાન્સ સ્ટુડિયોનું અક્ષયકુમારે ઉદઘાટન કર્યું April 21, 2022 Share WhatsAppFacebookXTelegramEmail હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ મુંબઈના અંધેરી ઉપનગરમાં પોતાનો ડાન્સ સ્ટુડિયો શરૂ કર્યો છે. ‘V2S ડાન્સ હોલ’ નામના આ સ્ટુડિયોના ઉદઘાટન પ્રસંગે અભિનેતા અક્ષયકુમાર અને દિગ્દર્શક રોહિત શેટ્ટીએ હાજરી આપી હતી.