Tag: director
રોહિત શેટ્ટી ‘ભારતીય પોલીસ ફોર્સ’ ના શૂટિંગ...
નિર્દેશક રોહિત શેટ્ટી તેની આગામી વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેનો હાથ દુખે છે. રોહિત શેટ્ટીને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં...
‘રઈસ’વાળા રાહુલ ધોળકીયા આવ્યા શાહરૂખ ‘પઠાણ’ના સમર્થનમાં
અમદાવાદઃ આગામી હિન્દી ફિલ્મ 'પઠાણ' અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બોલીવુડ દિગ્દર્શક રાહુલ ધોળકીયા ફિલ્મના અભિનેતા શાહરૂખ ખાનના સમર્થનમાં આગળ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધોળકીયાએ 2017માં...
ભારતીય-કામદારને ઓછો પગાર આપીને ઓસ્ટ્રેલિયન કંપની ફસાઈ
મેલબોર્નઃ 2021માં એક ભારતીય અને એક પાકિસ્તાની સહિત ચાર કામદારોને ઓછો પગાર આપવા બદલ એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની તથા એના ડાયરેક્ટર સામે ઓસ્ટ્રેલિયાની નિયામક સંસ્થા ફેર વર્ક ઓમ્બડ્સમેન (FWO)એ...
‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉતની ભાજપે કાઢી ઝાટકણી
મુંબઈઃ ઐતિહાસિક વિષય પર આધારિત આગામી બહુભાષી ફિલ્મ ‘આદિપુરુષ’ના ટીઝરમાં હિન્દુઓનાં પવિત્ર ગ્રંથ રામાયણની ખોટી રીતે રજૂઆત કરવા બદલ અને રાવણના પાત્રને તેમજ પુષ્પક વિમાનને જે રીતે દર્શાવવામાં આવ્યા...
‘વીર સાવરકર’ ફિલ્મનું દિગ્દર્શન કરશે રણદીપ હુડા
મુંબઈઃ અગાઉ 'સરકાર 3', 'ધ બિગ બુલ' અને 'ચેહરે' જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકેલા ફિલ્મ નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર આનંદ પંડિત હવે 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ફિલ્મને આર્થિક ટેકો આપવાના છે....
પ્રો. રજત મુનાની IITGNના ડિરેક્ટરપદે નિમણૂક
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (IITGN)ના ડિરેક્ટર તરીકે પ્રો. રજત મુનાની નિમણૂક થઈ છે. તેમની નિયુક્તિને દેશના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેઓ IITGN બેએક સપ્તાહમાં જોડાય...
આમિર ખાન બોગસ, ઢોંગી છેઃ વિવેક અગ્નિહોત્રી
મુંબઈઃ ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનને ફરી એક વાર આડે હાથ લીધો છે અને આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મના ધબડકા અંગે પોતાના વિચાર શેર કર્યા...
આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન
મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડની મેનેજમેન્ટમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્કેટ નિયામક સંસ્થા ‘સેબી’ને આપવામાં આવેલી જાણકારીમાં રિલાયન્સ બોર્ડે જણાવ્યું છે કે તેણે આકાશ અંબાણીને બોર્ડના...