‘કાલાકાંડી’નાં કલાકારોએ કર્યો એમની ફિલ્મનો પ્રચાર…

 

આગામી નવી હિન્દી ફિલ્મ ‘કાલાકાંડી’ના પ્રચાર માટે એનાં કલાકારો 10 જાન્યુઆરી, બુધવારે નવી દિલ્હીમાં મિડિયાકર્મીઓ સમક્ષ ઉપસ્થિત થયાં હતાં. મુખ્ય અભિનેતા સૈફ અલી ખાન, કુણાલ રોય કપૂર, શોભિતા ધુલિપલા, દીપક ડોબ્રિયલ અને પટકથાલેખક અક્ષત વર્મા એ પ્રસંગે હાજર રહ્યાં હતાં. બોલ્ડનેસથી ભરપૂર આ ફિલ્મ 12 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થવાની છે. શોભિતા ધુલિપલા ભૂતપૂર્વ (2013) ‘મિસ ઈન્ડિયા અર્થ’ બની ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]