GalleryFashion & Entertainment દીપિકાએ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈ દર્શન કર્યાં… January 10, 2020 Share WhatsAppFacebookXTelegramEmail બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે 10 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈમાં પ્રભાદેવી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે જઈને દર્શન કર્યા હતા. દીપિકા એની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘છપાક’ની સફળતા મળે એવી પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગઈ હતી.