મુંબઈમાં 16 જુલાઈ, શનિવારે યોજાઈ ગયેલા ઈન્ડિયાઝ મોસ્ટ સ્ટાઈલિશ એવોર્ડ્સ-2022 કાર્યક્રમમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રા સહિત બોલીવુડનાં અનેક કલાકારોએ હાજરી આપીને પોઝ આપ્યાં હતાં.
દિશા પટની
શેહનાઝ ગિલ
પંકજ ત્રિપાઠી
ગુરમીત ચૌધરી
રેશમી દેસાઈ
હેલી શાહ