મહાન અભિનેતા સંજીવ કુમારના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન

હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા સ્વ. સંજીવ કુમારના જીવન પર આધારિત રીટા રામમૂર્તિ ગુપ્તાએ લખેલાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દિવંગત અભિનેતા સાથે સંકળાયેલા કેટલાક યાદગાર કિસ્સાઓને પણ વણી લેવામાં આવ્યા છે. આ પુસ્તકને તનુજા, શત્રુઘ્ન સિન્હા, અનિલ કુપૂર, પરેશ રાવલ, સચીન પિલગાંવકર તથા અન્ય હસ્તીઓએ બિરદાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]