GalleryFashion & Entertainment અનુષ્કા, તમન્ના દ્વારા ફેશન વસ્ત્ર-પ્રદર્શન… January 12, 2018 બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા-કોહલી તેની ક્લોધિંગ બ્રાન્ડ ‘નૂશબ્રાન્ડ’નાં વસ્ત્રોનું પ્રદર્શન કરતાં પોઝ આપી રહી છે. અનુષ્કા શર્મા બોલીવૂડ તથા દક્ષિણી ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા.