Chitralekha EventGalleryFashion & Entertainment ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘એક વત્તા એક અગિયાર’… January 12, 2018 ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત ગુરુવાર, ૧૧ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન સભાગૃહ ખાતે થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ, સુરતના નાટક ‘એક વત્તા એક અગિયાર’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. આ નાટકના લેખક પ્રિયમ જાની અને દિગ્દર્શક રિષીત ઝવેરી છે. ‘એક વત્તા એક અગિયાર’ નાટકનું એક દ્રશ્ય ‘એક વત્તા એક અગિયાર’ નાટકનું એક દ્રશ્ય ‘એક વત્તા એક અગિયાર’ નાટકનું એક દ્રશ્ય ‘એક વત્તા એક અગિયાર’ નાટકનું એક દ્રશ્ય (તસવીરોઃ દીપક ધુરી) આજનું નાટક (તા. ૧૨-૧-૨૦૧૮) ‘સંતાકુકડી’ સંસ્થાઃ શિવઅંશમ્ પ્રોડક્શન્સ, સુરત લેખક: મિલિંદ પાઠક દિગ્દર્શકઃ શિવાંગ ઠક્કર સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ સમયઃ સાંજે ૭.૩૦