શાહરૂખની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ હસ્તીઓની હાજરી…

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને એની પત્ની ગૌરી ખાને ફિલ્મ ઉદ્યોગમાં એમનાં મિત્રો માટે 3 નવેમ્બર, શનિવારે સાંજે મુંબઈમાં દિવાળી નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં શાહરૂખની આગામી હિન્દી ફિલ્મ ‘ઝીરો’ની સહ-કલાકાર અભિનેત્રી કેટરીના કૈફ, આમિર ખાન, માધુરી દીક્ષિત સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી. શાહરૂખે હાલમાં જ એનો 53મો જન્મદિવસ ઉજવ્યો હતો. ગૌરી ખાને પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે.

શ્રદ્ધા કપૂરજુહી ચાવલાકૃતિ સેનન
વિદ્યા બાલન, એનાં પતિ સિદ્ધાર્થ રોય-કપૂર, શાહરૂખસારા અલી ખાન
આમિર ખાનકેટરીના કૈફ
કરીના કપૂર-ખાનજેક્લીન ફર્નાન્ડિસઆલિયા ભટ્ટમાધુરી દીક્ષિત-નેેનેતાપસી પન્નુસંજય લીલા ભણસાલી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]