અભિનેત્રી નીધિ અગ્રવાલ…

બોલીવૂડ અભિનેત્રી અને મોડેલ નીધિ અગ્રવાલ 31 મે, ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી ત્યારે એણે તસવીરકારોને જુદા જુદા પોઝ આપ્યાં હતાં. નીધિ મુન્ના હિન્દી ફિલ્મ ‘મુન્ના માઈકલ’ (2016)માં ચમકી હતી.