વિજયાદશમી નિમિત્તે અમદાવાદમાં શસ્ત્રપૂજન…

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 18 ઓક્ટોબર, ગુરુવારે વિજયાદશમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]