Tag: Vijayadashmi
પહેલું રફાલ 8 ઓક્ટોબરે મળશે; રાજનાથ સિંહ...
નવી દિલ્હી - ફ્રાન્સ તરફથી પહેલું રફાલ યુદ્ધવિમાન મેળવવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પેરિસ ગયા છે. ત્યાં ખાસ સમારંભમાં એ રફાલ વિમાનની ડિલીવરી ભારત વતી સ્વીકારશે. ફ્રાન્સના સત્તાવાળાઓ...
CM વિજય રૂપાણીએ શસ્ત્ર પૂજા કરી
ગાંધીનગર- આજે દશેરાના શુભ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શસ્ત્ર પૂજા કરી હતી.
ફાફડા-જલેબીની લહેજત
દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ થઈ ગયો છે. ગુજરાતમાં આજે ફાફડા જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનોએ આજે વહેલી સવારથી લાઈનો લાગી ગઈ હતી. અને આજે ગુજરાતીઓ લાખો કિલો ફાફડા...
SGVPમાં અશ્વ પૂજા
અમદાવાદના એસજીવીપીમાં આજે શનિવારે વિજયાદશમીના શુભ દિવસે સ્વામીનારાયણના સંતોએ અશ્વ પૂજા કરી હતી. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)
અમદાવાદઃ હોમગાર્ડ ભવનમાં શસ્ત્ર પૂજા
અમદાવાદના હોમગાર્ડ ભવનમાં આજે વિજયાદશમી નિમિત્તે હોમગાર્ડના જવાનોએ શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રંસગે ખુબ મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)