અમિત શાહે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી…

ભાજપપ્રમુખ અમિત શાહે 13 ફેબ્રુઆરી, બુધવારે પ્રયાગરાજમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા ભાજપના અન્ય નેતાઓ પણ હતા. પ્રયાગરાજમાં હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે, જે 49 દિવસ સુધીનો છે.