Home Tags Uttar Pradesh

Tag: Uttar Pradesh

રેલવેના પાટા બેસીને પબજી રમતા બે-વિદ્યાર્થીઓને ટ્રેને...

મથુરાઃ મોબાઇલ પર ગેમની લત ક્યારેક-ક્યારેક બહુ ભારે પડી જાય છે. ગેમ રમતાં પહેલાં પણ કેટલીય ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાં બાળકો ઘટનાઓનો શિકાર થયાં છે. આ વખતે બે...

ત્રણ હોસ્પિટલે મૃત ઘોષિત કરેલી વ્યક્તિ જીવિત...

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. અહીં રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. એ પછી પોલીસ મૃતદેહનું પચનામું કરવા માટે...

ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલે હાથે લડશે

બુલંદશહર (ઉ.પ્ર.): કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આજે જાહેરાત કરી છે કે એમનો પક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે. ઉત્તર પ્રદેશમાં હાલ ભારતીય...

સાબરમતીના કાંઠે ઉત્તર ભારતીયોએ છઠ પૂજા કરી

અમદાવાદઃ ઉત્તર ભારતના બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના અમુક ભાગમાં છઠ પૂજા એક વિશેષ તહેવાર છે. દિવાળી પછીની છઠે ઉત્સાહ સાથે મહિલાઓ છઠ મૈયાની પૂજા કરે. આ...

દીપ-પ્રાગટ્ય સાથે અયોધ્યામાં પાંચમી-વાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ...

અયોધ્યાઃ અયોધ્યા પાંચમા દીપોત્સવ પર એક વધુ રેકોર્ડ બનાવવા આતુર છે. ત્રીજી નવેમ્બરની સાંજે 32 ઘાટો પર સજાવવામાં આવેલા 9.51 લાખ દીવાઓનો ઝગમગાટ જોવા જેવો હશે. આ અવસરને યાદગાર...

NDDB પાંચ વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું...

આણંદઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ને પાંચ વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરવાની વિનંતી કરી છે. રાજ્યના ડેરી સહકારી ઉદ્યોગને...

પાકની જીતની ઉજવણી દેશદ્રોહઃ કાશ્મીરી-વિદ્યાર્થીઓની ધરપકડ

આગ્રાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઓફિસે ટ્વીટ કરી કહ્યું છે કે પાકિસ્તાનની જીતની ઉજવણી કરવાવાળાઓ પર દેશદ્રોહનો આરોપ લગાડવામાં આવશે. હજી હાલમાં જ T20 વિશ્વ કપમાં ભારત...

ઉ.પ્ર. વિધાનસભા-ચૂંટણીમાં કોંગ્રેસ 40% ટિકિટ મહિલાઓને આપશે

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે અહીં કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે એમની પાર્ટી આપેલા વચન મુજબ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં 40 ટકા ટિકિટ...

લખીમપુર-ખીરી હત્યાકાંડઃ પ્રધાન-પુત્ર આશિષ મિશ્રા અદાલતી કસ્ટડીમાં

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં ગઈ 3 ઓક્ટોબરે ખેડૂતોનો ભોગ લેનાર હત્યાકાંડના સંબંધમાં પોલીસે જેમને મુખ્ય આરોપી બનાવ્યા છે તે કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પૂછપરછમાં...