Home Tags Uttar Pradesh

Tag: Uttar Pradesh

વિવો પર EDના દરોડાથી ચીન લાલઘૂમ

બીજિંગઃ ચીનની મોબાઇલ બનાવતી કંપની વિવો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દરોડા પાડ્યા પછી ચીને પ્રતિક્રિયા આપી છે. ચીને આશા દર્શાવતાં કહ્યું હતું કે ભારતની તપાસ એજન્સી કાયદાનું પાલન કરતાં...

હાફૂસ કેરીની મોસમનો અંત; દશેરી, લંગડાનું આગમન

મુંબઈઃ શહેરમાં હાફૂસ કેરીની મોસમનો લગભગ અંત આવી ગયો છે. એ સાથે જ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની વેરાયટીની કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી...

શંકર ભગવાનનું અપમાનઃ સમાજવાદી-પાર્ટીના નેતા સામે ફરિયાદ

મોરાદાબાદ (ઉત્તર પ્રદેશ): ભગવાન શંકર વિરુદ્ધ કથિતપણે વાંધાજનક અને દ્વેષ ઉપજાવનારી ટિપ્પણી કરવા બદલ સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય લાલબિહારી યાદવ સામે મોરાદાબાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી...

હાપુડમાં સ્ટીમ બોઇલર ફાટવાથી આઠનાં મોત

હાપુડઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી આઠ લોકોનાં મોત થયાં છે, જેમાંથી છ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આગ લાગવાના...

PM મોદીએ UP ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કર્યું

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીનું ઉદઘાટન કર્યું હતું. તેઓ લખનઉમાં રૂ. 80,000 કરોડથી વધુની 1406 પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. આ દરમ્યાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ...

પેપ્સીકો મથુરા ફૂડ-પ્લાન્ટનું રૂ.186-કરોડના ખર્ચે વિસ્તરણ કરશે

મથુરાઃ અમેરિકાની પેપ્સીકો કંપનીની ભારતીય પેટાકંપની પેપ્સીકો ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તે ઉત્તર પ્રદેશના મથુરામાં કોસી કલાન ખાતે તેના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ફૂડ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું રૂ. 186 કરોડના...

ગુજરાત–ઉત્તર પ્રદેશ મૈત્રી-દિવસની લખનઉ ખાતે ભવ્ય ઉજવણી

લખનઉઃ સોમવાર, ૨૩ મેના રોજ 'ગુજરાત-ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ' નિમિત્તે અત્રે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. લખનઉના સંત ગાડગેજી મહારાજ ઓડિટોરીયમ ખાતે...

રામ મંદિરના ગર્ભગૃહનું કામ પહેલી-જૂનથી શરૂ થશે

અયોધ્યાઃ રામ જન્મભૂમિ પર મંદિરના બાંધકામનું કામ હાલના દિવસોમાં પુરજોશમાં ચાલુ છે. પહેલી જૂનથી નિર્ધારિત માનચિત્રને અનુસાર એ શિલાઓનું સંયોજન શરૂ થવાનું છે. 15 જાન્યુઆરીએ વિશાળ જમીનમાં પાયાનું ખનન...

સરકારી ખજાનો ભરવા સાથે આત્મનિર્ભર બનતી UPની...

લખનઉઃ ઉત્તર પ્રદેશની સરકાર મહિલાઓને આર્થિક રૂપે સશક્ત બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG)ની...

અયોધ્યામાં લતા દીદીને નામે ક્રોસરોડ બનશે

અયોધ્યાઃ ભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરના સન્માનમાં અયોધ્યામાં એક ન્યુ ક્રોસ રોડ (ચાર રસ્તા) બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ  અયોધ્યાની સમીક્ષા બેઠકમાં...