કુંભ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓએ કર્યું ત્રીજું શાહી સ્નાન…

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળા-2019 નિમિત્તે 10 ફેબ્રુઆરી, રવિવારે વસંત પંચમી નિમિત્તે ગંગા-યમુના-સરસ્વતી નદીઓનાં પવિત્ર ત્રિવેણી સંગમમાં ત્રીજું શાહી સ્નાન કરવાનો કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો.