Home Flashback 2018: અલવિદા ૨૦૧૮

Flashback 2018: અલવિદા ૨૦૧૮

2018નું વર્ષ જોતજોતામાં પૂરું થઈ ગયું. આ વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રે કેટલીક ગમતી તો કેટલીક અણગમતી, કેટલીક ધારી તો કેટલીક અણધારી ઘટનાઓ બની ગઈ. એવી ઘટનાઓ, મહત્ત્વનાં સમાચારો વિશે અહીં પ્રસ્તુત છે સંક્ષિપ્તમાં સરવૈયું. એક દ્રષ્ટિપાત...