Home Tags Saurashtra

Tag: Saurashtra

વાયુ વાવાઝોડાની ગતિ વધી, સંકટ ગહેરાયું, જાણો તમામ અપડેટ…

રાજકોટઃ ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે....

“વાયુ” ની વિપત્તિને પહોંચી વળવા આટલી તૈયારીઓ સાથે સ્ટેન્ડબાય થયું તંત્ર

અમદાવાદઃ ગુજરાતમાં “વાયુ” વાવાઝોડાનું સંકટ ઝળૂંબી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. અત્યારે આ વાવાઝોડું ગોવા નજીક છે. ‘વાયુ’ 30થી...

ગુજરાતમાં “વાયુ” વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે આપી માહિતી, તંત્ર બચાવ કાર્ય...

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને ત્યાર બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. અત્યારે આ વાવાઝોડું લક્ષદ્વીપ નજીક છે. 'વાયુ' 30થી 35 કિલોમીટરની ઝડપે આગળ...

વેરાવળના દરીયાકાંઠાથી આટલે દૂર છે વાવાઝોડું, સ્થિતિ મુજબ તંત્રએ…

ગાંધીનગર- ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે એક સમીક્ષા બેઠકમાં...

અરબી સમુદ્રમાં લૉપ્રેશર ડિપ્રેશન, ભારે વરસાદની શક્યતા, દરીયો ન ખેડવા સલાહ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે ગરમીથી ત્રસ્ત બનેલાં લોકો માટે ટાઢકના સમાચારો સામે આવી રહ્યાં છે. હવામાન ખાતાંના જણાવ્યાં અનુસાર...

રાજ્યમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા…

અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. આખા રાજ્યની વાત કરીએ તો અત્યારે આખું રાજ્ય હીટવેવની સ્થિતીનો સામનો કરી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે પારો 44 ડીગ્રીને પાર...

રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ પડવાની શક્યતાઃ હવામાન વિભાગ…

અમદાવાદઃ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં થંડર સ્ટ્રોમની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા...

ગુજરાતમાં ગરમીમાં ઘટાડો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ- ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલ સાઈક્લોનિક સર્કયુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં...

પાણી નથી પણ પહોંચાડવાનું સરકારનું આ આયોજન છેઃ સીએમનું આશ્વાસન

ગાંધીનગર- પાણીની ગંભીર સમસ્યાની બૂમો ઊઠી છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી પાણી અંગેની રીવ્યૂ કમિટી બાદ મુખ્યપ્રધાન માધ્યમો સમક્ષ ઉપસ્થિત થયાં હતાં અને સરકારે આ સમસ્યા કઇ...

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા એકાએક વાદળ છવાયા અને કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તો આ...