Home Tags Reliance

Tag: Reliance

ત્રણ ડઝન બેંકો આપશે લોન, RIL વિદેશમાંથી $1.85 અબજ ભેગાં કરશે

મુંબઈ: રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ચાલુ વર્ષે વિદેશમાંથી લગભગ 1.85 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના છે. કંપની લોન દ્વારા આ રકમ મેળવશે અને તે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ ભારતીય...

પ્રદૂષણ નિવારવા રિવરફ્રન્ટ પર પ્લાસ્ટીક બોટલોનું રીસાયકલિંગ કરતું મશીન મૂકાયું

અમદાવાદ- ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા અમૂલે, રિલાયન્સના સહયોગથી રિવરફ્રન્ટ પાર્લર, અમદાવાદ ખાતે રિવર્સ વેન્ડીંગ મશીન ગોઠવ્યું છે. આ મશીનનુ ઉદઘાટન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના હસ્તે કરવામાં...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 50 લાખ કિરાણા સ્ટોર્સને બનાવશે ડિજિટલ: રિપોર્ટ

નવી દિલ્હી- મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (RIL)ની ઓનલાઈન રિટેલ માર્કેટમાં એન્ટ્રીથી ડિજિટલ રિટેલ સ્ટોરની સંખ્યા 2023 સુધીમાં 50 લાખથી વધુ થઈ જશે. હાલમાં આ સંખ્યા 15 હજાર છે....

રીલાયન્સને ગમી ગયાં બ્રિટનની 250 વર્ષ જૂની હેમ્લીઝના રમકડાં, વિશ્વબજારમાં ઝૂકાવ્યું

મુંબઈઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રીલાયન્સ બ્રાન્ડ્સ અને હોંગકોંગમાં લિસ્ટેડ સી બેનર ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે સંયુક્તપણે બ્રિટનની રમકડાં કંપની ખરીદી લીધી છે. જે માટે હેમ્લીઝ બ્રાન્ડના માલિક સી બેનર...

આ કંપનીઓના રોકાણકારોની સંપત્તિમાં થયો 98,502 કરોડનો વધારો

નવી દિલ્હી: ગત શુક્રવારના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં દેશની ટોચની 10માંથી 6 કંપનીઓના રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 98,502 કરોડ રૂપિયાનો વધારો થયો. હક્કીકતમાં ગત સપ્તાહે આ કંપનીઓની માર્કેટકેપ 98,502.47 કરોડ...

ગેસના ભાવ વધારી શકે છે સરકાર, રીલાયન્સ સહિત આ કંપનીઓનો વધશે...

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં ઘરેલુ પરિયોજનાઓની નેચરલ ગેસની કીંમતમાં વધારો થઈ શકે છે. જો આવું થશે તો સતત ચોથીવાર ગેસની કીમતોમાં વૃદ્ધિ થશે. આપને જણાવી દઈએ કે ગેસની કીમતો...

ડેલોઇટના ટોચના રીટેલર્સની યાદીમાં રીલાયન્સ રીટેલને મળ્યું આ સ્થાન…

મુંબઈ- રીલાયન્સ રીટેલે કરિયાણાં, કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ વ્યવસાયોમાં આવક વૃદ્ધિને કારણે ડેલોઇટના ગ્લોબલ પાવર્સ ઓફ રીટેલિંગ 2019 ઇન્ડેક્સમાં 94મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વૈશ્વિક રીટેલ કંપનીઓની નાણાકીય...

વાયબ્રન્ટ ગુજરાત: આ ઉદ્યોગ માંધાતાઓ ગુજરાતમાં કરશે કરોડોનું રોકાણ

અમદાવાદ: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો આજે પ્રારંભ થઈ ગયો છે. સમિટમાં 15 પાર્ટનર દેશો સહિત 26 હજાર કંપનીઓએ ભાગ લીધો છે. અહીં ઉદ્યોગ જગતના માંધાતાઓનો મેળાવડો જામ્યો છે....

વિશ્વના ટોચના 100 વૈશ્વિક વિચારકોની યાદીમાં મૂકેશ અંબાણીનો સમાવેશ

મુંબઈ- પ્રસિદ્ધ મેગેઝિન ફોરેન પોલિસી દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૦૦ ગ્લોબલ થીન્કર (ટોચના ૧૦૦ વૈશ્વિક વિચારકો)ની યાદીમાં ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર...

સોમનાથ દર્શને અંબાણી પરિવારના મોભી…

અંબાણી પરિવારના મોભી એવા કોકીલા બહેને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજન સામગ્રી અર્પણ કરી મધ્યાન્હ આરતીનો લ્હાવો લીધો. તેઓને સોમનાથ મહાદેવનુ સ્મૃતિચિન્હ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં...