Home Tags Rathyatra

Tag: Rathyatra

સરસપુરમાં ભક્તો માટે સુંદર ભોજન વ્યવસ્થા

અમદાવાદઃ ભગવાન જગન્નાથની આજે 141મી રથયાત્રા યોજાઈ હતી. ત્યારે રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ખૂમ તૈયારીઓ કરવામાં આવી હતી. આશરે 18 જેટલી પોળોમાં ભગવાનની સાથે રથયાત્રામાં આવી રહેલા...

રાજ્યપાલે કરી જગન્નાથની પૂજા

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરે યોજાયેલા ઉત્સવોમાં જોડાઈને ભગવાન જગન્નાથજીની છેરા પહનરા વિધિ સંપન્ન કરી હતી. ગાંધીનગર નજીકના...

રથયાત્રાઃ 34 વર્ષથી રથયાત્રામાં ફરજ બજાવતાં અધિકારી…

અમદાવાદ- શહેરમાં ઉત્સવ-તહેવાર-યાત્રાઓ-ચૂંટણી-ઘટનાઓ જેવા અનેક સારાનરસા પ્રસંગોમાં પોલીસના જવાનો અધિકારીઓ ખંતથી કામ કરતાં હોય છે. સુરક્ષા માટે તહેનાત કર્મચારીઓ તમામ પ્રસંગ સુખદ પારે પડે એવા અથાગ પ્રયત્ને કરતાં રહે...

CM ડેશબોર્ડ દ્વારા રુપાણીએ રથયાત્રાને લઇને કરી અગત્યની બેઠક

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સીએમ ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રીયલ ટાઇમ આધારિત મોનિટરિંગ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.રથયાત્રા અમદાવાદના જે વિસ્તારોમાંથી...

અમદાવાદઃ રથયાત્રાને કલાકો બાકી, પોલિસે ઝડપ્યો બોમ્બ અને હથિયારનો જથ્થો

અમદાવાદ- આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા નગરચર્યાએ ફરવાની છે. આ ઉપલક્ષમાં શહેરભરમાં ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલિસની ખાસ નજર છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી...

રથયાત્રાઃ ભગવાન જગન્નાથ, બળરામજી અને સુભદ્રાજીની નેત્રોત્સવવિધિ સંપન્ન

અમદાવાદ- ભગવાન જગન્નાથ મંદિરે ગુરુવારે ભક્તો માટે ઉત્સાહ અનેભાવભક્તિભર્યો માહોલ બની રહ્યો હતો. કારણ કે પંદર દિવસે મામાને ઘેરથી પાછાં પધારેલાં પ્રભુ જગન્નાથજી બળરામજી અને સુભદ્રાજીને આંખો આવી ગઇ...

અમદાવાદઃ રથયાત્રામાં પ્રથમવાર થશે ઇઝરાયેલની ડ્રોન સીસ્ટમનો ખાસ ઉપયોગ

અમદાવાદ- રથયાત્રાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે સુરક્ષા માટે પોલિસતંત્ર સુસજ્જ થઇ ગયું છે. રથયાત્રા માટે ખાસ ગોઠવાયેલાં બંદોબસ્તમાં 1 પોલિસ કમિશનર, 3 સ્પેશિઅલ સીપી, 5 આઇજી-ડીઆઈજી, 31 એસપી, 88...

રથયાત્રા પૂર્વે કોમી એકતાનું દ્રશ્ય

અમદાવાદઃ જમાલપુરના રાજકીય અગ્રણી રઉફ બંગાળી અને મુસ્લીમ બીરાદરોએ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મુસ્લીમ બીરાદરોએ...

ભગવાન જગન્નાથનું મામેરુ

અમદાવાદઃ આગામી શનિવારે ભગવાન જગન્નાથજી 141મી રથયાત્રા નીકળવાની છે. જેની જગન્નાથ મંદિરે તમામ તૈયારીઓને આખરી  ઓપ આપી દેવાયો છે ત્યારે ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું હતું. રથયાત્રામાં ભગવાનને...

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાઃ મહંત દિલીપદાસજી મહારાજની વિડિયો મુલાકાત

અમદાવાદઃ રથયાત્રા એટલે અમદાવાદમાં ઉજવાતો અલૌકિક ઉત્સવ. રથયાત્રા એટલે આનંદ, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ. ભક્તના આંગણે જ્યારે જગતનો નાથ પધારવાનો હોય ત્યારે સ્વાભાવીક રીતે ભક્તો અધીરા બની જતા...